🔥👏🔥આજે (9 મે) ભારતના પ્રથમ સ્વતંત્રતા સેનાની 'મહારાણા પ્રતાપ 'ની જન્મજયંતીએ તેમને યાદ કરીએ ચાલો ઉત્તર ગુજરાત Education Club સાથે 🔥👏🔥
🏹મહારાણા પ્રતાપ 🏹
________________________
👉જન્મ :-9 મે 1540
👉જન્મસ્થળ :-રાજસ્થાન (કુંભલગઢ)
👉મૃત્યુ :-19 જાન્યુઆરી 1597
👉માતા-પિતા :-જયવંતાબાઇ /ઉદયસિંહ
👉રાજધાની :-ઉદેપુર
👉રાજવંશ:-સિસોદયાવંશ
🏹💧 મહારાણા પ્રતાપની રસપ્રદ વાતો 💧🏹
👉મહારાણા પ્રતાપને ભારતના મહાન સ્વતંત્રતા સેનાની ગણવામાં આવે છે
👉ભામાશા નો સૌથી મોટો દુશ્મન અકબર હોવાનું કહેવાય છે
👉મહારાણા પ્રતાપ 81 કિલોનું ભાલો 72 કિલોનું કવચ અને બે તલવાર સહિત 208 કિલોનું વજન લઇ યુદ્ધની રણભૂમિ માં લડવા જતાં હતાં
👉તેમનું ભાલો, તલવાર, કવચ વગેરે 'ઉદેયપુર'સંગ્રહાલયમાં સુરક્ષિત છે
👑હલ્ટીઘાટનું યુદ્ધ 👑
☆આ યુદ્ધ 18 જુન 1576 માં થયું હોવાનું કહેવાય
☆આ યુદ્ધમાં 20000 રાજપૂત સાથે રાખીને મહારાણા પ્રતાપ મોગલ વંશના અકબરના સેનાપતિ રાજા માનસિંહની 80000 સેનાની સામે દુશ્મન સામે 12 વર્ષ ચાલે તેટલું અનુદાન આપીને ભામાશા અમર થઇ ગયા
☆એમ કહેવાય છે કે મહારાણા પ્રતાપના અવસાન સમયે અકબરે ખુશી મનાવાના બદલે રડી પડયાં હતા
🐎🐎ચેતક ઘોડાનો ઇતિહાસ 🐎🐎
☆ચેતક ઘોડાનું મુળ વતન ચોટીલા પાસેનું 'ભીમોરા'હોવાનું કહેવાય છે
☆ચેતકનું નિધન 21 જુન 1576 રોજ થયું
☆તેની સમાધી :-રાજસમંદ (ઝારોલ) આવેલી છે
🐘🐘 રામપ્રસાદ હાથીનો ઇતિહાસ 🐘🐘
♡મહારાણા પ્રતાપના હાથીનું નામ'રામપ્રસાદ'હતું
♡આ હાથીએ હલ્ટીઘાટના યુદ્ધમાં 13 કરતાં વધુ હાથીને મારયા હોવાનો ઇતિહાસ કહે છે
💐મહારાણા પ્રતાપની પ્રતિજ્ઞા 💐
"જયાં સુધી મેવાડ પાછું નહિ મેળવું ત્યાં સુધી મહેલ છોડીને જંગલમાં રહીશ અને ફળ-ફુલથી ભેટ ભરીશ"
📕📕મહારાણા પરના પુસ્તકો📕📕
☆જય ચિતોડ
☆દેશ ગૌરવ ભામાશા
☆મેવાડના મહારથી
☆સૃર્યપ્રતાપી મહારાણા પ્રતાપ
WHATSAPP NUMBER LINK :- અહીં કલીક કરો.
JOB UPDATES
- maharana pratap jayanti
- maharana pratap photo
- maharana pratap serial
- maharana pratap height
- maharana pratap wife
- maharana pratap cast
- maharana pratap horse name
- maharana pratap sword weight
- maharana pratap and shivaji maharaj
- maharana pratap ascended the throne of
- maharana pratap airport
- maharana pratap and shivaji maharaj photo
- maharana pratap age
- maharana pratap armour
- maharana pratap and shivaji maharaj relation
- maharana pratap and shivaji photo
- the maharana pratap
- the maharana pratap sword
- a short note on maharana pratap
- maharana pratap birth date
- maharana pratap birthday
- maharana pratap book
- maharana pratap bhala weight
- maharana pratap book in marathi
- maharana pratap biography
- maharana pratap banner
- maharana pratap biography in hindi
- maharana pratap b pharmacy college kanpur
- maharana pratap b.ed college mohania bihar
- k b c maharana pratap
- maharana pratap children
- maharana pratap chetak
Comments
Post a Comment