https://worldsadvisor.com/ https://worldsadvisor.com/2022-nba-all-star-weekend-predicting-the-winners/ https://worldsadvisor.com/inside-ibms-fast-growing-crypto-custody-play/ https://worldsadvisor.com/banning-crypto-is-like-banning-internet-in-russia-finance-minister-says-amid-differences-with-central-bank/ https://worldsadvisor.com/movie-release-dates-upcoming-releases-for-united-states-2022/ https://worldsadvisor.com/sequoia-capital-designates-500-600-million-to-crypto-fund-focused-on-liquid-digital-assets/ https://worldsadvisor.com/berkshire-hathaways-charlie-munger-says-government-should-ban-bitcoin-calls-crypto-venereal-disease/ https://worldsadvisor.com/gu-breezes-to-gold-in-ski-halfpipe-3rd-medal-at-olympics-sports-news/ https://worldsadvisor.com/american-jewish-committee-demands-musk-apologize-for-comparing-trudeau-to-hitler/ https://worldsadvisor.com/dear-oppa-a-fan-writes-about-boys-over-flowers-star-kim-hyun-joong-stealing-their-heart/ https://worldsadvisor.com/barcelona-vs-...
Mucormycosis મ્યકુોરમાઇકોસિસના રોગ શું છે ? પ્રારંભીક લક્ષણો અને તેના સંકેતો. What Is Mucormycosis ?
મ્યુકોરમાઇકોસિસ (Mucormycosis) રોગ શું છે?
મ્યકુોરમાઇકોસિસ (Mucormycosis) , જેને બ્લેક ફુગ (Black Fungus) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક દુર્લભ પરંતુ ખતરનાક ચેપ છે. તે મ્યુકોર્માસાયટ્સ કહેવાતા મોલ્ડના (ફુગ) જૂથને કારણે થાય છે અને ઘણીવાર સાઇનસ, ફેફસાં, ત્વચા અને મગજને અસર કરે છે.
મ્યકુોરમાઇકોસિસના પ્રારંભીક લક્ષણો અને સંકેતો.
કોવીડ-19 માથી સાજા થયેલા, ડાયાબિટીસ ધરાવતા,વધારે બ્લડ સગુર ધરાવતા,
આઇસિયુમાં દાખલ થયેલા દર્દીઓને મ્યકુોરમાઇકોસિસ માટે ખાસ સતર્ક થવા માટેના ચિન્હો:
- ચહેરાના લક્ષણો:
૧. ચહેરાનો દુખાવો.
૨. ચહેરાનો કોઈ ભાગ સુનો પડી જવો.
૩. ચહેરા પર સોજો આવવો.
૪. ચહેરાની ત્વચાનો રંગ કાળાશ પડતો થવો.
૫. એકબાજુ તીવ્ર માથાનો દુખાવો / આંખની પાછળ ના ભાગમાં દુખાવો.
- નાકના લક્ષણો:
૧. નાક જામ રહેવું.
૨. નાકમાંથી લોહીવાળુ પ્રવાહી પડવું.
- આંખના લક્ષણો:
૧. ડબલ દેખાવું.
૨. આંખથી ઝાંખુ દેખાવું અને આંખનુ હલનચલન બરાબર ના થવું.
૩. આંખની પાપંણ ના ખુલવી.
૪. આંખ ઉપર તેમજ આંખની પાપંણ પર સોજો દેખાવો.
- મોઢાના લક્ષણો:
1. દાતં નો દુખાવો / દાતં નબળા પડી જવા.
૨. મોઢામાં તાળવાનો રંગ બદલવો અથવા કાળુ પડવું.
ઉપર જણાવેલ કોઈ પણ લક્ષણ જણાતા તાત્કાબલક ધોરણે ડૉક્ટરનો સંપર્ક કરવો.
મ્યકુોરમાઇકોસિસથી બચવાની સાવચેતીઓ.
૧. ઘરની બહાર માસ્ક પહેરીને જવુ.
૨. લાંબી બાય(long sleeve) ના કપડા પહેરવા.
૩. ભેજવાળી જગ્યા પર ના જવુ અને જવાનુ થાય તો માસ્ક પહેરવુ.
૪. હાથ અને ચહેરો વારંવાર સાબુથી સાફ કરવા.
૫. સોશ્યલ ડડસ્ટન્સનુ પાલન કરવું.
૬. ડાયાબીટીસ સંપૂર્ણ કંટ્રોલમાં રાખવો, તેમજ નિયમિતપણે બ્લડ સુગર ટેસ્ટ કરવું
( લેબોરેટોરીમા અથવા ઘરે ગ્લુકોમીટર ઘ્વારા ) અનેજરુર પડતા ડૉક્ટરનો સંપર્ક કરવો.
મ્યકુોરમાઇકોસિસ (Mucormycosis) લક્ષણો અને કોવિડ પછીની સારવાર આ જ છે એક ભરતી મોજું ! એક તરફ, દૈનિક ધોરણે લાખો લોકોને વાયરસનો ચેપ લાગ્યો છે.
આ રોગ, જેને મ્યકુોરમાઇકોસિસ (Mucormycosis) અથવા બ્લેક ફુગ (Black Fungus) કહેવામાં આવે છે, તે તબીબી વ્યાવસાયિકોને પણ મૂંઝવણમાં મૂકે છે. હાલમાં, દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોવિડથી બહાર આવેલા કેટલાક દર્દીઓમાં બ્લેક ફંગસ હોવાનું જાણવા મળે છે. તેમ છતાં લક્ષણો હળવાશથી ભયજનક છે, ખૂબ ઓછી સંખ્યામાં લોકોમાં રોગનો દેખાવ થોડો સુખદ છે. ડોકટરનું કહેવું છે કે શક્ય તેટલી વહેલી તકે તેને શોધીને દવા દ્વારા આ સમસ્યાને દૂર કરી શકાય છે.
Comments
Post a Comment